Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

મુસ્લિમ છોકરીઓને મળશે યુપીએસસી, બેન્ક પરીક્ષાની મફત કોચિંગ સેવાઃ કેન્દ્રીય મંત્રી નકવીની જાહેરાતં

         અલ્પસંખ્યક મામલાના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ઘોષણા કરી છે કે કેન્દ્ર સરકાર મુસ્લિમ છોકરીઓને યુપીએસસી, બેંક અને અન્ય રાજયસ્તરીય પરીક્ષાઓ માટે કોચિંગની સુવિધા ઉપલબ્ધ કરાવશે. એમણે આ પણ બતાવ્યુ કે બધી વકફ સંપતિઓની જિઓ ટેગિંગ કરવામા આવશે. અને આવી સંપતિઓ પર સ્કુલ, કોલેજ, હોસ્પિટલ સામુદાયિક કેન્દ્ર અને હોસ્ટેલ બનાવવા પર સરકાર ૧૦૦ ટકા ફંડ આપશે.

(11:59 pm IST)