Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

મહિલાઓને મેટ્રોમાં મફત સફરવાળી યોજના લાગૂ કરવા માટે જોઇએ ૮ મહીનાઃ ડીએમઆરસી

         દિલ્લી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી)એ બુધવારના કહ્યંુ કે એમણે દિલ્લી સરકારની મહિલાઓ માટે મફત મેટ્રો સવારીની પ્રસ્તાવિત યોજના લાગૂ કરવા માટે મહિનાનો સમય જોઇએ. અલ્પકાલિક સમાધાનના તોર પર ફ્રી ટોકન માટે અલગ કાઉન્ટર અને વેડીંગ મશીનો લગાડવામા આવે જયારે દીર્ઘકાલિન યોજનાને લઇ સિસ્ટમ સોફટવેર ટોકન અને કાર્ડ બદલવામાં આવે.

 

(11:58 pm IST)