Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

મધ્યપ્રદેશમાં બીજેપી શાસિત નિગમના નગર સેવકોએ રાષ્ટ્રગીત વચ્ચેથી રોકયું અને વંદે માતરમ ગાયું: ગરીમાનું ગૌરવ હણાયું

         બીજેપી શાસિત ઇન્દોર ( મધ્યપ્રદેશ)  નગર નિગમની બેઠકમાં નગરસેવકો દ્વારા રાષ્ટ્રગીતને વચ્ચેથી રોકી રાષ્ટ્રગીતી વંદે માતરમ ગાવાનો મામલો સામે આવ્યો છે. નિગમના અધ્યક્ષ અજયસિંહ નરૂકાએ કહ્યું મે રાષ્ટ્રગીત ગાવાનો આગ્રહ કર્યો હતો પણ જયારે નગરસેવક રાષ્ટ્રગાન ગાવા લાગ્યા તો મે એમને ટોકતા એમની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો.

(11:56 pm IST)