Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ભારત યાત્રા પહેલા યુએસ વિદેશમંત્રીએ કર્યો મોદી હૈ તો મૂૂમકિન હૈ સ્લોગનનો ઉલ્લેખ

        આ મહિને ભારત યાત્રા પર આવતા પહેલા અમેરીકી વિદેશમંત્રી માઇક પોમ્પોએ ઇન્ડીયા આઇડીયાજ સમિટ દરમ્યાન બીજેપીનું સ્લોગન મોદી હૈ તો મુમકીન હૈ નો ઉલ્લેખ કર્યો. એમણે કહ્યું જેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના હાલના કેંપેનમાં કહ્યું મોદી હૈ તો મુમકીન હૈ હું બંને દેશોના લોકોની વચ્ચે સંભાવનાઓ જોઇ રહ્યો છુ઼.

(11:51 pm IST)
  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST

  • પોરબંદર જીલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ : પોરબંદર જીલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરમાં ૧૩ મીમી રાણાવાવમાં ૧૯ મીમી. તથા કુતિયાણામાં ૪ મીમી. વરસાદ નોંધાયો છે. access_time 8:56 pm IST