Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

સોમનાથમાં ત્રિવેણીઘાટ પર દરિયાના પાણી ફરી વળ્યાં :નદી અને દરિયા વચ્ચેનો પાળો તૂટી ગયો

 

સોમનાથમાં ત્રિવેણીસંગમમાં દરિયાના પાણી ઘૂસી ગયા છે. જેને પગલે ત્રિવેણીસંગમ વિસ્તાર ખાલી પણ કરાવાયો છે. દરિયાના ભારે કરંટને કારણે નદી અને દરિયા વચ્ચેનો પાળો તૂટી ગયો હતો. જેને લીધે દરિયાના પાણી ત્રિવેણી નદીમાં પ્રવેશી ગયા હતાં.

(10:24 pm IST)
  • લાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ :અમરેલી જીલ્લામાં વાવાઝોડાની અસરથી જનજીવન ઠપ્પ access_time 3:47 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST