Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

એક ખાનગી વેધરની સંસ્થાના જણાવ્યા અનુસાર વાવાઝોડુ ‘વાયુ’ હવે સૌરાષ્ટ્રની એકદમ નજીક આવી ગયું છે

વેરાવળ-પોરબંદર – દ્વારકા – ખંભાળિયા સહિત કોસ્ટલ વિસ્તારમાં ભારે પવન અને ભારે વરસાદ પડી શકે છેઃ સિસ્ટમ્સ દ્વારકાની દક્ષિણે ૨૦૦ કિમી દૂર છેઃ હજૂ આ સિસ્ટમ્સ સમાંતર રેખામાં ઉત્તર બાજુ આગળ વધશે અને દ્વારકા નજીક આવશે ત્યારબાદ લગભગ સાંજે ૫-૩૦ વાગ્યા બાદ પશ્ચિમ બજુ મોઢું ફેરવશે એટલે કે ઓમાન તરફ ગતિ કરશેઃ ત્યારબાદ સિસ્ટમ નબળી પડીને પાછી સૌરાષ્ટ્ર બાજુ આવે તેવી હાલમાં શક્યતાઓ જોવાઇ રહી છે.

(1:04 pm IST)