Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠેર- ઠેર વરસાદના વાવડઃ પવન પણ ફૂંકાય રહ્યો છે

* અમરેલી જીલ્લાના જાફરાબાદ અને ભાવનગર જીલ્લાના જેશરમા ૧ ઈંચ વરસાદ

* પોરબંદરના રાણાવાવ કચ્છના લખપત, જુનાગઢના વિસાવદર અને રાજકોટ જીલ્લાના  ધોરાજીમાં અડધો ઈંચ

* ખાંભા, મહુવા, ભુજ, વેરાવળ, સુત્રાપાડા, જોડિયા, ઉપલેટા, ભેંસાણ, જુનાગઢ, કેશોદ, મેંદરડામાં હળવા- ભારે વરસાદી ઝાપટા

* ભાવનગર, કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, બોટાદ, ગીરસોમનાથ જીલ્લામાં પવનના સૂસવાટા સાથે આછા વાદળા

* સુરેન્દ્રનગરમાં વાદળછાયુ વાતાવરણ- પવનની ગતિ મંદ

* વાવાઝોડુ વેરાવળથી ૧૫૦ કિ.મી.દુર

* રાજકોટમાં પણ સવારે ઠંડા પવન સાથે વરસાદી ઝાપટું પડી ગયું છે

(9:23 am IST)