Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ઠંડીમાં પણ સાંજીના ચહેરા પર પસીનો જોઇ એના પર શક થયો હતો : કઠુઆ દુષ્કર્મ કેસના તપાસ અધિકારી

કઠુઆમાં ૮ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મુખ્ય તપાસ અધિકારી આર.કે.જસ્લાએ કહ્યું કે જાન્યુઆરી જેવા ઠંડીના મહિનાની સવારે મંદિરના પુજારી સાંજીરામના ચેહરા પર પસીનો જોઇ એમને એના પર શક થયો હતો. જલ્લાએ કહ્યું સાંજીએ એમને ડીંગ હાકતા કહ્યું કે તે એમના પુત્રની કોલ રેકોર્ડ ચેક કરી  લ્યે.

(12:00 am IST)
  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST

  • કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST

  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST