Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

કોલકતામાં ડોકટરને મારપીટ પછી પશ્ચિમ બંગાળના સરકારી ડોકટરોની હડતાળ

કોલકતાના એનઆરએસ હોસ્પિટલમાં એક દર્દીના મોત પછી એક જુનિયર ડોકટર પર પરિજનોના હુમલા પછી ડોકટરોના ફોરમએ બુધવારના પશ્ચિમ બંગાળના બધા સરકારી દવાખાનામાં ઓપીડી બંધ રહેવાનું એલાન કર્યુ છે. આ પહેલા મંગળવારના એનઆરએસ દવાખાનાનો દરવાજો બંધ કરી જુનિયર ડોકટરો ઘરણા પર બેસી ગયા હતા.

(12:00 am IST)
  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST

  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST