Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

કર્ણાટકના ૧૩૦૦૦ ખેડૂતોના ખાતામાંથી ગુમ થયા કર્જમાફીના પૈસા : ખેડૂત સંગઠન

કર્ણાટકના ખેડૂત સંગઠનોનો દાવો છે કે ૧૩૦૦૦ થી વધારે ખેડુતોના બેંક ખાતામાંથી કર્જ માફીના પૈસા ગાયબ થયા છે. એક ખેડુતના અનુસાર બેંકએ બતાવ્યુ કે સરકારએ બધી બેંકોના પૈસા રાજયસરકારને રીફંડ કરવા કહ્યું હતુ. મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ બેંકોને પૈસા ખેડુતોને પરત કરવા આદેશ કર્ર્યા છે.

(8:59 am IST)