Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કોંગ્રેસના ૧૦ ધારાસભ્ય બીજેપીમાં આવવા માંગે છે : ગોવા બીજેપી અધ્યક્ષનો ઘટસ્ફોટ

ગોવા બીજેપી ના અધ્યક્ષ વિનય તેંડુલકરએ બુધવારના દાવો કર્યો છે કે દશ કોંગ્રેસ ધારાસભ્યાએ બીજેપીમા જોડાવવાની ઇચ્છા જાહેર કરી છે. તેંડેલકરએ કહ્યું બીજેપી એ આ પ્રસ્તાવનો સ્વીકાર નથી કર્યો. કારણ ધારાસભામા એમની પાસેથી પર્યાપ્ત બહુમત છે.  જયારે ગોવા કોંગ્રેસના પ્રમુખ ગીરીશ ચોડણકરએ આ દાવા પર પ્રતિક્રિયા  આપવાનો ઇન્કાર કર્યો હતો.

(11:54 pm IST)