Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

2019 લોટસ સ્કોલરશીપ તથા ઇન્ડિયા ડે ની ઉજવણી : ઇન્ડિયન કોમ્યુનિટી આઉટરીચના ઉપક્રમે શિકાગોના નેપરવીલેમાં યોજાઈ ગયેલો પ્રોગ્રામ

 શિકાગો : ૧૧ મે ૨૦૧૯ન રોજ શિકાગોની નજીકમાં આવેલ નેપર્વીલ ટાઉનમાં નોર્થ સેન્ટ્રલ કોલેજના હોલમાં ૧૦૦થી વધુ સમુદાયના નેતાઓ અને પ્રતિનિધિઓની હાજરીમાં ઇન્ડિયન કોમ્યુનીટી આઉટ રીચે ૨૦૧૯ના લોટસ સ્કોલરશીપ અને ઇન્ડિયા ડે ઉજવણી નું કરેલ આયોજન કરવામાં આવેલ

              પ્રોગ્રામની શરૂઆતમાં ICO ના અધ્યક્ષશ્રી ક્રિષ્ના બંસલે નવા શિકાગો ખાતે અપોઈન્ટ થયેલ કોન્સુલ જનરલ ઓફ ઇન્ડિયા શિકાગોના શ્રી સુધાકર દલેલા ની ઓળખાણ આપી તેમનું સ્વાગત કરવામાં આવેલ. તથા નોર્થ સેન્ટ્રલ કોલજના પ્રમુખ ડૉ. ટ્રોય હેમંડ તથા નેપરવીલના મેયર શ્રી સ્ટીવ ચીરીકો તથા સામ્બર્ગ ટાઉન ના નવા ચુટાયેલા ટોમ ડેલી મહેમાનોનું ફૂલહાર આપી સ્વાગત કરવામાં આવેલ

               ડૉ ટ્રોય હેમાંન્ડે તેમના પ્રવચનમાં નોર્થ સેન્ટ્રલ કોલજના ૧૫૦ વર્ષના સમૃધ્ધ ઇતિહાસ વિસ્તાર પૂર્વક સમજણ આપેલ.તેમણે વિજ્ઞાનનો  અભ્યાસક્રમમાં  કેવો ઉપયોગ થાયછે તે પણ જણાવેલ. સ્કોલરશીપ ના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા. મેયર  સ્ટીવ ચીરીકો નેપરવીલની આર્થીક સંસ્કૃતિ સમૃધ્દ્ધી માં ICO ની ભુમિકાની પ્રશંશા કરીશિકાગો ખાતે ના અપોઈન્ટ થયેલ કોન્સુલ જનરલ ઓફ ઇન્ડિયા શિકાગોના શ્રી સુધાકર દલેલાએ જુન મહિનામાં આવતા યોગા ડે નેપરવીલ માં ઉજવવામાં હોવાથી તેમાં ભાગ લેવા ભાવભીનું આમંત્રણ આપેલ. ICO ના અધ્યક્ષ શ્રી ક્રિષ્ના બંસલે છેલ્લા વર્ષ માં ICO કરેલ પ્રવૃત્તિઓ અને યોગદાનની જલક સ્ક્રીન સો દ્વારા બતાવવામાં આવેલ. ICO ની ટીમના અયોજોકો અને સ્વયંસેવકો ની એકતાનું અંગે જણાવેલ

            ત્યાબાદ ICOના ટ્રેઝરર અને સ્કોલર કમિટીના લીડર વિરલ શાહે બધાનું સ્વાગત કરેલ અને  ICO લોટસ સ્કોલરશીપ ૨૦૧૯  જણાવ્યું. જજીસ પેનલ અને સ્કોલારોની ઓળખ આપેલશિકાગોના  હાઈસ્કુલ સીનીયર સ્કોલરશીપ ના બધ્ધા ફીલ્ડો  જેવાકે આર્ટસ, એકેડેમિક, સ્પોર્ટ્સ, કોમુનીટી સર્વિસ, લીડરશીપ ક્ષેત્ર માં  શ્રેષ્ટતા પ્રાપ્ત કરીછે વિજેતોની માહિતી આપેલ.

        વર્ષ $ ૧૦૦૦ની સ્કોલરશીપ નો અવોર્ડ આરથી કોટા પાલી ને (એકેડેમિક), અમિત સોમાંલવારને  (એકેડેમિક), અશ્વિન શક્સેના (એકેડેમિક),  સુમન માણેક (એકેડેમિક), સુમુખ કાક (એકેડેમિક), તરફથી  અવોર્ડ આપવામો આવેલ વ્યક્તિઓ વિરલ , અને તન્વી શાહ, જય ગાંધી (એકેડેમિક),  તરફથી  અવોર્ડ આપવામો પટેલ બ્રધર્સ ના માતૃશ્રી સ્વ. ચંચળબેન ની યાદમો, અદિતી અરુણકુમાર (આર્ટસ),   અવોર્ડ  કુઝીન ઓફ ઇન્ડિયા તરફથી આપવામાં આવેલ. અર્જુન કુમાર (આર્ટસ)ને અવોર્ડ સ્માર્ટ કાલીબેર તરફથી આપવામાં આવેલ. મીરા માલવિયા (કોમુનીટી સર્વિસ અને એકેડેમિકસ)ને વોર્ડ પટેલ બ્રધર્સ તરફથી, આલિયા ગુપ્તાનેકોમુનીટી સર્વિસ), ને એવોર્ડ ક્રિષ્ના અને મેઘના બંસલ તરફથી સ્વ. રમાકાંત બંસલ, તરફથી, સત્યા સુબ્રમણ્યમ (સ્પોર્ટ્સ) ને વી.શી. વસિષ્ઠ તરફથી તેમના સ્વ. શી. ડી. શર્મા અને સુશીલા શર્મા,ની યાદમાં, શ્રુતિ કોળી ને સ્કોલરશીપ અને મેયર પ્રડેલ એવોર્ડ લીડરશીપ, કોમુનીટી સર્વિસ અને એકેડેમિકસ માટે મળેલ. આડમ પટણી ને લીડરશીપ માટેનો એક્સેલન્સ એવોર્ડ મળેલ. અંતે દિનકર કરુમુરીએ  જણાવ્યુકે ICO ફક્ત ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થીઓને તેમની સખ્ત મહેનતને મદદ કરતી નથી પણ તેમના સ્વપ્ના સાકાર કરવામાં  મદદ કરેછે.

     પ્રોગ્રામના અંતે ICO ના અધ્યક્ક્ષ શ્રી ક્રિષ્ના બંસલે જણાવ્યુકે  ઓગસ્ટ ૧૧,૨૦૧૯ની થનાર ઇન્ડિયા ડે પરેડ અને ઉજવણી 

માટે સૌ કોઈને અમારું આમંત્રણ છે.   વખતે અમો પુબ્લીક ની માંગને લીધે અમો બોલીવુડ રોક સ્ટાર ગાયિકા 'સુનિધિ ચૌહાણ ને બધાના મનોરંજન માટે લાવીશું . પ્રોગ્રામ તદન ફ્રીમાં રાખવામાં આવેલછે. ICO બધાનો આભાર માનેલો. શિકાગોના પ્રખ્યાત ગાયિકા નીપા શાહ અને શિશિર જેને બોલીવુડના ગીતો ગાઈને મનોરંજન પીરસેલ.

 તેવું શ્રી જયંતિ ઓઝાની યાદી જણાવે છે.

 

(8:08 pm IST)