Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

પોતાની કામુક તસ્વીરો રાખવી દંડનીય અપરાધ નથી કેરલ હાઇકોર્ટ

         કેરલ  હાઇકોર્ટએ કહ્યું છે કે કોઇ વયસ્ક દ્વારા પોતાની કામુક તસ્વીરો રાખવી ઇનડિસેન્ટ રિપ્રજેન્ટેશન ઓફ વિમેન કાનુનને લઇ અપરાધ નથી.  હાઇકોર્ટએ એક વ્યકિત અને એક મહિલા સામે અપરાધિક મુકદમાને રદ કરતા આ ટિપ્પણી કરી જો કે કોર્ટએ  સ્પષ્ટ  કહી દીધુ કે  આવી તસ્વીરોનું પ્રકાશન અથવા વિતરણ કાનુની રીતે દંડનીય છે.

(12:00 am IST)