Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

મે માસમાં યાત્રી વાહનોનું વેચાણ ર૦ ટકા ઘટયું, કારો પણ ર૬ ટકા ઓછી વેચાણીઃ સિયામ

ભારતમાં વાહન કંપનીઓના ટોચના સંગઠન સિયામએ બતાવ્યુ છે કે આ વર્ષે મે માસમાં યાત્રી વાહનોનું ઘરેલુ વેચાણ ર૦.પપ ટકા ઘટીને ર.૩૯ લાખ વાહન રહયું જે મે ર૦૧૮ મા ૩.૦૧ લાખ વાહન હતા. જયારે આ વર્ષમાં મે માસમાં ઘરેલું બજારમાં કારોનું વેચાણ ર૬.૦૩ ટકા ઘટીને ૧૪૭પ૪૬ કાર રહી જે ગયા વર્ષે મે માસમાં ૧૯૯૪૭૯ કાર હતી.

(12:00 am IST)
  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST

  • મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ access_time 4:28 pm IST

  • મોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST