Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ટેરીફ વોર.. બીએસએનએલએ લોન્ચ કર્યો જિયોથી સસ્તો પ્લાન : મળશે રોજનો ૪ જીબી ડેટા : કિંમત રૂ. ૧૪૯

નવી દિલ્હી : બીએસએનએલએ જીયોને ટક્કર આપવા નવો પ્લાન રજુ કર્યો : જે પ્રીપેડ યુઝર્સ માટે છે : કંપનીએ ૧૪૯ રૂ.નો આ પ્લાન ફીફા વર્લ્ડ કપ ર૦૧૮ને ધ્યાનમાં રાખી લોન્ચ કર્યો : જેમાં રોજના ૪જીબી ડેટા મળશે : આ ઓફર ૧૪ જુનથી ૧પ જુલાઇ સુધીના ૩ર દિવસ માટેની છે : મુંબઇ-દિલ્હી સિવાય દેશભરમાં ઓફર લાગુ છે : ઓફરમાં માત્ર ડેટા જ મળશે ફ્રી કોલીંગ કે એસએમએસની સુવિધા નહિ મળે

(3:52 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST