Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

દર વર્ષે ૨૦ કરોડ રૂપિયાની શરાબ ગટગટાવે છે કિમ!

અત્યંત લકસરી જીવન જીવે છે ઉતર કોરિયા શાસકઃ પરતું પ્રજા મોટા ભાગે ગરીબ

નવીદિલ્હી, તા.૧૩: વિશ્વનો સૌથી રહસ્યમથી દેશ છે. ઉતરકોરીયા તેના શાસક કિમ જોંગ ઉનનું જીવન તેનાથી વધુ રહસ્મય વ્યકિતઓની સંપતિઓ અંગે સેશોધન કરી સાઇટ 'દ સ્કાઉન્ડર' અને યુએન રીપોર્ટના જાણાવ્યા મુજબ કિમની પાસે વર્ષ ૨૦૧૮માં સાતથી ૧૦ બિલિયન ડલિરની રકમ હોવી જોઇએ.

૩૪ વષીર્ય કિમતી વધુ પડતી કમાણી આફ્રિકાથી ગેરકાયદેસર રીતે ઉતરકોરિયા આવતા હાથીદાંત, દારૂની સ્મગલિંગ ઉપરાંત શસ્ત્ર અને ડગ્સ વેચવાથી થાય છે. વિશ્વભરના અનેક દેશોમાં તેના વેચાવાથી થાય છે. આ બેંકે સામાન્ય રીતે મધ્ય અમેરિકા યુરોપ અને એશિયામાં છે. આ ખાતા અલગ-અલગ નાં માંથી સંચાલિત થાય છે.

વર્ષ ૨૦૧૩માં અમેરિકા અને દક્ષિણ કોરીયાએ સંયુકત રીતે એક તપાસમાં જાણાવા મળ્યું હતુ કે ઉતરકોરીયામાં ૨૦૦થી વધુ બંેકે ખાતા જોવા છે જતાં અપહરણ, શસ્ત્રોને વેચવાથી મળતુ નાણું પહોચે છે.(૨૨.૧૫)

(3:42 pm IST)