Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ભારતને નહિં મળે પાંચમી પેઢીના એરક્રાફ્ટ, રશિયા સાથેની ડીલ ફોક

રશિયાને આપેલા લગભગ 2000 કરોડ રૂપિયાનું ધોવાણ

નવી દિલ્હી ;ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ રશિયા સાથે કરેલા પાંચમી પેઢીના અધ્યતન એરક્રાફ્ટની ડીલને ફોક કરી છે. કરાર રદ્દ થતા ભારતે રશિયાને આપેલા લગભગ 2000 કરોડ રૂપિયાનું ધોવાણ થયુ છે.એવું મનાય રહયું છે કે  જો આ ડીલ થઈ હોત તો. ભારત દુનિયાના એ ગણ્યાંગાંઠ્યા દેશોમાં શામેલ થઈ જાત જેની પાસે પાંચમી પેઢીના એરક્રફ્ટ છે

 

(1:11 pm IST)