Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

હવે ૨ વર્ષ થી વધારે વયના બાળકોનું થશે કોરોના રસિકરણ : ભારત બાયોટેક (કોવેક્સીન)ને ક્લીનીકલ ટ્રાયલની મંજૂરી આપતું ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી આ ક્લિનીકલ ટ્રાયલ ૫૨૫ બાળકો ઉપર એઈમ્સ દિલ્હી , એઈમ્સ પટણા, એમ.આઈ.એમ.એસ. હોસ્પીટલ નાગપુર ખાતે કરવામાં આવશે.

(1:05 pm IST)
  • સંકટ સમયે અમેરિકા ભારત માટે મસીહા બન્યું : અત્યાર સુધીમાં કુલ 50 કરોડ ડોલરની સહાય સામગ્રી ભારતને મોકલાવી access_time 9:41 pm IST

  • રાજકોટમાં ફૂંકાતા તીવ્ર પવનો વચ્ચે ગરમીમાં આંશિક રાહત : રાજકોટ શહેરમાં બપોરે ૩ વાગ્યે ૩૯ ડિગ્રી, ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે access_time 4:16 pm IST

  • બિહારમાં ૨૫ મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું : બિહારમાં લાદવામાં આવેલ લોકડાઉન હવે ૨૫ મે સુધી લંબાવી દેવામાં આવ્યાનું બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેર કર્યું છે. access_time 4:55 pm IST