Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનને ધીરે-ધીરે હટાવી શકાયઃ તમિલનાડુના મુખ્યમંત્રી

ચેન્નાઇઃ તમિલનાડુના મુખ્યમંત્રી પલાની સ્વામીએ લોકડાઉનને ધીરે-ધીરે હટાવવાના સંકેત આપતા કહ્યું કે લોકડાઉન પછી સામાન્ય સ્થિતિ બહાલ કરવા માટે લોકોનો સહયોગ માંગ્યો. આર્થિક ગતિવિધિયોને ફરી શરૂ કરવા અને લોકડાઉન દરમ્યાન કોઇને કોઇ પરેશાની ન થાય. જિલ્લાધિકારી અને અન્ય અધિકારીઓની સમીક્ષા બેઠકમાં એમણે આ ટીપ્પણી કરી.

(11:42 pm IST)