Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોનાની સંભવિત દવા માટે સિપ્લાએ ગિલિડ સાયંસ સાથે કરી સમજૂતી

કોરોનાની સંભવિત દવા માટે સિપ્લાએ ગિલીડ સાયંસ સાથે સમજૂતી કરી ભારતની પ્રમુખ દવા કંપની સિપ્લા લિમીટેડએ કહ્યું કે એણે ગિલીડ સાયંસ સાથે કોવિડ-૧૯ના ઇલાજની સંભવિત દવા 'રેમેડિસવિર'ના  વિનિર્માણ અને વિતરણ માટે ગેર-વિશેષ લાઇસેંસિંગ સમજૂતી કરી છે.

અમેરિકી ખાદ્ય એવમ દવા પ્રશાસનએ કોવિડ-૧૯ના દર્દીઓના ઇલાજ માટે આ દવાને આપાતકાલિન ઉપયોગની સ્વીકૃતિ આપી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યુ કે દુનિયાભરમાં આ મહામારીથી પીડિત દર્દીઓના જીવનરક્ષક ઇલાજ ઉપલબ્ધ કરવા સિપ્લાના પ્રયાસોને લઇ આ સમજૂતી કરી છે.

(11:41 pm IST)