Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

દુબઇથી ૧૭૭ યાત્રિયોને લઇ પ્રથમ વિમાન મંગલુરૂ હવાઇઅડા પહોંચ્યું

દુબઇથી ૧૭૭ યાત્રીયોને લઇ પ્રથમ વિમાન મંગલુરૂ હવાઇ અડ્ડા પહોંચ્યું. વિમાન મથકના સૂત્રોએ બતાવ્યું કે બધા યાત્રીયોમાં ૮૮ પુરૂષ, ૮૪ મહિલા, પાંચ બાળક અને બે નવજાત છે. આ બધા એર ઇંડિયા એકસપ્રેસ ૧૩૮૪ વિમાનથી મોડી મોડી રાત્રે પહોંચ્યા. યાત્રીયોમાં ૩૮ મહિલા ગર્ભવતી છે.

જિલા પ્રશાસનએ યાત્રીઓ માટે જરૂરી વ્યવસ્થા કરી હતી. સેેનિટાઇઝર અને માશ્ક આપવામાં આવ્યા હતા. સામાજિક દૂરીની સૂચના આપવામાં આવી હતી.

(11:40 pm IST)