Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ વિશેષ પેકેજની ઘોષણાનું કર્યુ સ્વાગત

નવી દિલ્લીઃ ઉપરાષ્ટ્રપતિ  વેંકૈયા નાયડુએ કોવિડ-૧૯થી પ્રભાવિત અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૦ લાખ કરોડ રૂપિયાના પ્રોત્સાહન પેકેજની ઘોષણાનુ સ્વાગત કર્યુ.

એમણે કહ્યુ મહામારીના કારણે રજુ થઇ રહેલી ચૂનોૈતીઓથી નિપટવામાં આ પેકેજ લાંબા સમય સુધી મદદ કરશે નાયડૂએ ટવિટ્ટર પર કહ્યુ આત્મ નિર્ભર ભરતના સપના પુરા કરવા માટે સુધાર સમયની જરૂરત છે.

(11:44 pm IST)