Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોનાની ભયાનકતાઃ છેલ્લા ૨૪ કલાકમા ઓડિશામાં ૧૦૧ નવા કેસ નોંધાયા

ભુવનેશ્વરઃ છેલ્લા ર૪ કલાકમાં ઓડીશામા ૧૦૧ નવા કેસ નોંધાયા છે. ઓડીશા સ્વાસ્થ્ય વિભાગ તરફથી આપવામા આવેલ જાણકારી મુતાબિક કોરોના પોઝીટીવ ૧૦૧ કેસ નોંધાયા રાજયમાં સંક્રમિતોની સંખ્યા ૫૩૮ થઇ ગઇ જેમા ૪૧૯ સક્રિય છે ૧૧૬ લોકો સ્વસ્થ થયા ત્રણ લોકોના મોત થયા.

(10:07 pm IST)