Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

૧૯મીથી એર ઇન્ડિયા ભારતના વિવિધ શહેરોને આવરી લેતી ડોમેસ્ટીક ફલાઇટ સેવા શરૂ કરશે

નવી દિલ્હીઃ એર ઇન્ડિયા ૧૯મી મેથી ૨ જુન વચ્ચે વિવિધ શહેરોને આવરી લેતી ફલાઇટ શરૂ કરશેઃ બુકીંગ હવે શરૂ થશેઃ મોટાભાગની ફલાઇટ દિલ્હી-મુંબઇ-હૈદ્રાબાદ અને બેંગ્લોરથી શરૂ થશેઃ દિલ્હીથી ૧૭૩, મુંબઇથી ૪૦, હૈદ્રાબાદથી ૨૫ અને કોચ્ચીથી ૧૨ ફલાઇટ ઉપડશેઃ જે જયપુર, બેંગ્લોર, હૈદ્રાબાદ, અમૃતસર, કોચ્ચી, અમદાવાદ, વિજયવાડા, ગયા, લખનઉ અને બીજા શહેરો સુધી જશેઃ આજ રીતે મુંબઇથી પણ ફલાઇટ જશેઃ ફલાઇટ શિડ્યુલ તૈયારઃ કેન્દ્રની મંજૂરીની રાહઃ વિવિધ સ્થળોએ ફસાયેલા લોકો પોતપોતાના ઘરે જઇ શકશેઃ નોટિફીકેશન બાદ બુકીંગ શરૂ થશે

(3:52 pm IST)