Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

હૃદયદ્રાવક દ્રશ્ય : પાળીતા પ્રાણીઓને પણ સાથે લીધા

આ સાથેના ફોટામાં દર્શાવાયેલું કુટુંબ પ્રવાસી મજૂરનું છે. તેઓ મુંબઇ - નાસીક હાઇવે પર પોતાની જે કંઇ સંપત્તિ છે તેને સાથે લઇને ચાલતા જઇ રહ્યા છે. તો તમે તેમને પોતાના બાળકોની જેમ પ્રેમ કર્યો હોય તેવા પાલતુ પ્રાણી-પક્ષીઓને તરછોડતા પહેલા આ તસ્વીરને એકવાર જરૂર યાદ કરજો.

(3:07 pm IST)