Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અંતે અમરેલીમાં પણ કોરોનાએ પ્રવેશ કર્યો, સુરતથી આવેલ વૃદ્ધાને કોરોના વળગ્યો : દ્વારકાના સલાયમાં કોરોના બૉમ્બ વિસ્ફોટ, અજમેરથી આવેલાએ વધુ ૭ સ્થાનિકોને કોરોનાનો ચેપ લગાડ્યો : વિરમગામ કોરોનાએ 2 જીવ લીધા : ધ્રાંગધ્રા જેલમાંથી 5 કેદીઓ વંડી તપીને ભાગ્યા : લોકડાઉનને કારણે બેકારીનો ભરડો, પટેલ નીરવ બાબુભાઇ ભાડુકીયાએ જીવન ટૂંકાવ્યું

(1:10 pm IST)