Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

છેલ્લા 20 વર્ષમાં ચીનમાંથી 5 મહામારી આવી : હવે તેને રોકવી જ પડશે

વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને જણાવ્યું છે કે ચીનની પશુ બજાર કે લેબોરેટરીમાંથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વના 2.83 લાખ લોકોનો ભોગ લીધો છે.

તેમણે ઉમેર્યું હતું કે ચીને સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં ફેલાવેલા રોગોમાં સાર્સ ,એવીઅન, ફલૂ ,સ્વાઈન ફલૂ અને હવે કોરોના વાઇરસ ફેલાવેલ છે.જે માટે તે જવાબદાર છે.આપણે હવે તેને વિદાય આપવી જ પડશે

(12:02 pm IST)