Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

રશીયાના રાષ્ટ્રપતિ પુતિનના રાષ્ટ્રીય પ્રવકતા કોરોના પોઝીટીવ

મોસ્કોઃ રશીયામાં કોરોનામાં મુકાયેલ પ્રતિબંધ જે દિવસથી હળવા કરવાની જાહેરાત થઇ તે દિવસે જ રૂસી રાષ્ટ્રપતિ પુતિનના પ્રવકતા અને અંગત એવા દિમિત્રી પેસકોવનો કોરોના પોઝીટીવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગઇકાલે જ પુતીને લોકડાઉન સમાપ્ત કરવાના એક આદેશને મંજુરી આપી અને શકય હોય ત્યાં રાહતો આપવા ક્ષેત્રીય પ્રમુખોને બોલાવ્યા હતા.

(11:36 am IST)