Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઘર જવાની આકરી સફરે પ્રવાસી

લોકડાઉનથી પરેશાન થઇને ઘર તરફ જવા નીકળેલ પ્રવાસી કામદારોની પીડા રૂવાંડા ઉભા કરી દયે તેવી છે. સાઇકલ પર ગૃહસ્થીનો સમાન લઇને આવો જ એક પરિવાર મહારાષ્ટ્રથી યુપી જઇ રહ્યો છે. નાના-નાના બાળકો સાથે યાત્રા કરી રહેલો આ પરિવાર ગઇકાલે ભોપાલ પહોંચ્યો હતો.

(10:33 am IST)