Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોનાનો કહેરઃ રાજસ્થાનમાં કોરોના વાયરસના ર૧ નવા કેસ નોંધાયાઃ કુલ દર્દીઓની સંખ્યા ૪૦પ૬ થઇ

જયપુરઃ રાજસ્થાનમાં કોરોના વાયરસના આજે બપોરના બે વાગ્યા સુધીમાં ર૧ નવા કેસ નોંધાયા છે. સાથે રાજયમાં કુલ દર્દીઓની સંખ્યા ૪૦પ૬ થઇગઇ. આમાં ૧પ૬૩ સક્રિય કેસ છે અત્યાર સુધીમાં ૧૧પ લોકોના મોત થયા છે.

(12:00 am IST)