Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ કહ્યુ- ૯ ટ્રેનો પશ્ચિમ બંગાળ આવી રહી છે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનરજીએ કહ્યુ કે ૯ ટ્રેનો પશ્ચિમ બંગાળ આવી રહી છે. એક આજે આવી રહી છે અમે ૧૦૦ વધુ ટ્રેનોની આવન જાવન પર વિચાર કરી રહ્યા છીએ અમે યોજના બનાવી રહ્યા છીએ.

(12:00 am IST)