Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

કેસીઆરએ નાયબ વડાપ્રધાન પદનો દાવ નાખ્યો : ડીએમકે સુપ્રીમો સ્ટાલિન સાથે મહત્વની બેઠક

તેલંગણાના વન મેન આર્મી ગણાતાકે ચંદ્રશેખર રાવ (કેસીઆર) એ કેન્દ્રમાં પ્રવાહી સ્થિતિ સમયે ડેપ્યુટી વડા પ્રધાન પદ મેળવવાનો દાવ અત્યારથી નાંખ્યાની ભારે ચર્ચા જાગી છે

 આ સંદર્ભે તેમની ડીએમકે ના સુપ્રીમો સ્ટાલિન સાથેની મુલાકાતને ખૂબ મહત્વ આપવામાં આવી રહેલ છે

(12:56 am IST)