Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

''ગુંડાતંત્ર'' માં બદલાઇ ગયું પશ્ચિમ બંગાળનું રાજતંત્ર : મુખ્તાર અબ્બાસ નકલીની આલોચના

નવી દિલ્હી :  કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકલીએ રવિવારના પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના નેતૃત્વાવાળી ટીએમ સી સરકારની આલોચના કરતા કહ્યું કે રાજયમાં ''ગુંડાતંત્ર'' માં બદલાઇ ગયું છે. બંગાળમાં બીજીપી નેતાઓ પર થયેલ હુમલાની નિંદા કરતાં એમણે અને રાજયમાં હિંસા વિરૂધ્ધ કાર્યવાહી ઇચ્છે છે.

(12:49 am IST)