Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

યુકે સરકારે કોમામાં હોવા છતાં ભારતીય મહિલાને ધરાર ડિપોર્ટ કરવાની આપી ધમકી

નવી દિલ્હી :  બ્રિટીશ સરકારએ ભારતીય મહિલા ભવાની એસ્પાથી કોમામાં હોવા છતાં એને ધરાર ભારત ડીપોર્ટ કરવાની ધમકી આપી છે ભવાની એક ઓપેરશન પછી દોઢ અઠવાડિયાથી કોમામાં છે ભવાનીના મંગતરએ આ નિર્ણય વિરૂધ્ધ અપીલ કરી છે કે યાત્રા કરવાથી ભવાનીના જીવનને ખતરો થઇ શકે છે.

(12:49 am IST)