Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

૩ વર્ષિય બાળકી પર દુષ્કર્મ સામે રોષ : જમ્મુ-કાશ્મીરમાં સતત વિરોધ પ્રદર્શન ચાલુ

નવી દિલ્હી :  કાશ્મીરના બાંદીપોરામાં થયેલ ૩ વર્ષિય બાળકીના રેપ વિરૂધ્ધ લોકો દ્વારા કરાવમાં આવી રહેલ વિરોધ પ્રદર્શન પાંચમા દિવસે પણ ચાલુ છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પણ લોકો ઇચ્છે કે એને ફાંસી આપો જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબુબા મુફતીએ પણ આવા લોકોને શરિયત પ્રમાણે કડક સજા આપવાની વાત કરી હતી.

(12:48 am IST)