Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ગેંગરેપની ફરીયાદ દાખલ નહિ થવાથી મહિલાએ અગન પછેડી ઓઢી : ૮૦ ટકા બળી ગઇC

નવી દિલ્હી :   વર્ષ ર૦૧૬-૧૭માં ગેંગરેપ થયા પછી હાપુર (યુપી) ની એક મહિલાએ ગયા મહિને પોતાને જ આગ લગાડી જેનાથી તે ૬૦ ટકા બળી ગઇ છે. પોલીસએ કહ્યું મહિલાએ ફરીયાદ દાખલ ન હોવા પર આવું કર્યુ રીપોર્ટ પ્રમાણે પતિના મોત પછી મહિલાને વેંચ નામવામાં આવેલ જે પછી એના પર રેપ થયો.

(1:10 am IST)