Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

પીએમ નરેન્દ્રભાઇ મોદીનો દાવો, ૧૯૮૭-૮૮માં ઉપયોગ કર્યો હતો ડિજીટલ કેમેરા ઇમેલ : ઉડી મજાક

નવી દિલ્હી :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું છે કે તે દેશમાં ડિજિટલ કેમેરા ઉપયોગ કરવાવાળા પ્રથમ લોકોમાંથી એક હતા જેને એમણે ૧૯૮૭-૮૮માં લાલકૃષ્ણ અડવાણીની તસ્વીર ખેંચી  હતી અને ત્યારે ઇમેલનો પણ પ્રયોગ કર્યો હતો. સોશ્યલ મીડિયા યુજરોના નિવેદન પર એમની મજાક ઉઠાવતાં કહ્યું કે તને સમયે ભારતમાં ડિજિટલ કેમેરા, ઇમેલ હતા નહીં.

(12:18 am IST)