Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

(૧૫) બોયફ્રેન્ડએ સેલ્ફી ડિલીટ કરવાનો ઇન્કાર કર્યોઃ છોકરીએ ગેંગથી કરાવ્યુ અપહરણ

ચેન્નઇ (તમિલનાડુ)માં એક ૨૦ વર્ષિય છોકરીએ બોયફ્રેન્ડનું અપહરણ કરાવ્યું કારણ તે પોતાના ફોનથી એની એક તસ્વીર ડિલીટ કરતો ન હતો. સેલ્ફીને લઇ બંને વચ્ચે બહસ થઇ જે પછી બોયફ્રેન્ડએ છોકરીને હેલ્મેટથી માર માર્યો બોયફ્રેન્ડનું અપહરણ કરનારએ મારફાડ અને લૂંટફાટ પછી એને છોડી દીધો.

(11:16 pm IST)