Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

વીડિયોમાં બૂથની અંદર મતદારોને ''પ્રભાવિત'' કરતા જોવા મળ્યા પોલિંગ એજન્ટઃ થઇ ધરપકડ

એક વીડિયોમાં એક પોલિંગ એજન્ટ ઓછામાં ઓછી ત્રણ મહિલા મતદારોની જગ્યા મુદ ઇવિએમ બટન દબાવતા મથવા એમને કોઇપાર્ટીનું ચૂંટણી ચિન્હ બતાવતા પ્રતિત થઇ રહ્યા છે વીડિયો હરિયાણાના ફરીદાબાદનો બતાવવામાં આવી  રહ્યો છે જિલ્લા નિર્વાચન અધિકારીના મુતાબિક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી પણ ઓબ્જર્વરની તપાસમાં જાણવા મળ્યું કે મતદાન પ્રભાવિત થયું નથી

(11:14 pm IST)