Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ભારતમાં કોરોનાનો આંક પોણા બે લાખ આસપાસ પહોંચવા આવ્યો : ૨૪ કલાકમાં નવા ૧ લાખ ૬૧ હજાર ૭૦૦ ઉપર નવા કેસ નોંધાયા

બીજા નંબરે અમેરીકામાં ૫૫૯૦૦ કેસ નોંધાયા : બ્રાઝીલમાં આંક ઘટીને ૩૮૮૦૦એ પહોંચ્યો : ભારતમાં મૃત્યુ આંક ૮૭૯એ પહોંચ્યો  : ભારતમાં વધુ ૯૭ હજાર ઉપર લોકો સાજા થયા : ભારતમાં એકટીવ કેસનો આંક ૧૦ લાખને વળોટી ગયો : ૧૨ લાખ ૬૪ હજાર ઉપર ભારતમાં એકટીવ કેસ હાલમાં છે :  જર્મનીમાં ૧૧૫૦૦, કેનેડા ૧૦૮૦૦, ફ્રાન્સ ૮૫૦૦, રશિયા ૮૩૦૦, ઈંગ્લેન્ડ ૩૫૦૦, જાપાન ૨૮૮૩, સાઉથ કોરીયા ૫૮૭, ઓસ્ટ્રેલિયા ૧૭, ચીન ૧૬, હોંગકોંગમાં ૧૩ કેસ નોંધાયા : વિશ્વમાં સૌથી વધુ કેસ મામલે ભારત બીજા ક્રમે

ભારત           :    ૧,૬૧,૭૩૬ નવા કેસો

અમેરીકા        :    ૫૫,૯૦૦ નવા કેસો

બ્રાઝીલ         :    ૩૮,૮૬૬ નવા કેસો

જર્મની          :    ૧૧,૫૨૩ નવા કેસો

કેનેડા           :    ૧૦,૮૫૮ નવા કેસો

ઈટલી           :    ૯,૭૮૯ નવા કેસો

ફ્રાન્સ            :    ૮,૫૩૬ નવા કેસો

રશિયા          :    ૮,૩૨૦ નવા કેસો

ઈંગ્લેન્ડ         :    ૩,૫૬૮ નવા કેસો

બેલ્જીયમ       :    ૨,૯૮૯ નવા કેસો

જાપાન          :    ૨,૮૮૩ નવા કેસો

યુએઈ           :    ૧,૯૨૮ નવા કેસો

સાઉદી અરેબીયા     :   ૮૪૨ નવા કેસો

સાઉથ કોરીયા  :    ૫૮૭ નવા કેસો

ઓસ્ટ્રેલિયા      :    ૧૭ નવા કેસ

ચીન            :    ૧૬ નવા કેસ

હોંગકોંગ        :    ૧૩ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૧ લાખ ૬૧ હજાર ઉપર નવા કેસ, ૮૭૯ મૃત્યુ અને ૯૭ હજાર સાજા થયા

નવા કેસો       :    ૧,૬૧,૭૩૬ કેસો

નવા મૃત્યુ       :    ૮૭૯

સાજા થયા      :    ૯૭,૧૬૮

કુલ કોરોના કેસો :    ૧,૩૬,૮૯,૪૫૩

એકટીવ કેસો    :    ૧૨,૬૪,૬૯૮

કુલ સાજા થયા :    ૧,૨૨,૫૩,૬૯૭

કુલ મૃત્યુ        :    ૧,૭૧,૦૫૮

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૪,૦૦,૧૨૨

કુલ કોરોના ટેસ્ટ :    ૨૫,૯૨,૦૭,૧૦૮

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૧૦,૫૮,૩૩,૫૨૧

૨૪ કલાકમાં    :    ૪૦,૦૪,૫૨૧

પેલો ડોઝ       :    ૩૪,૫૫,૬૪૦

બીજો ડોઝ      :    ૫,૪૮,૮૮૧

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૩,૧૯,૮૭,૨૧૩ કેસો

ભારત           :    ૧,૩૬,૮૯,૪૫૩ કેસો

બ્રાઝીલ         :    ૧,૩૫,૨૧,૪૦૯ કેસો

મહારાષ્ટ્રમાં થોડો કોરોના શાંત થયો, ૨૪ કલાકમાં ૫૧ હજાર ૭૦૦ ઉપર કેસ નોંધાયા

છત્તીસગઢમાં કોરોના રાડ બોલાવે છે ૧૩ હજાર ઉપર કેસ નોંધાયા

દેશના મોટા ભાગના રાજયોમાં લગભગ આંકડો હજાર ઉપર જ રોજે રોજ કેસ નોંધાય છે

ઉત્તરપ્રદેશ ૧૩૬૦૦, છત્તીસગઢ ૧૩૫૦૦, દિલ્હીમાં કોરોનાએ ૧૦ હજારનો આંક વટાવ્યો ૧૧૪૦૦ ઉપર કેસ નોંધાયા : પુણે ૯૬૦૦, કર્ણાટક ૯૫૦૦, મુંબઈ ૬૯૦૦, તામિલનાડુ ૬૭૦૦, થાણે ૬૦૦૦, ગુજરાત ૬૦૦૦, કેરળ ૫૬૦૦, પ. બંગાળ ૪૫૦૦, આંધ્રપ્રદેશ ૩૨૦૦, તેલંગણા ૨૨૦૦, પંજાબ ૩૪૦૦, અમદાવાદ ૧૯૦૦, ઉત્તરાખંડ ૧૩૦૦, સુરત ૧૧૦૦, હિમાચલ પ્રદેશ ૧૦૮૯, જમ્મુ કાશ્મીર ૯૯૧, રાજકોટ ૫૦૩, ચંદીગઢ ૪૨૪ અને વડોદરા ૨૬૧ કોરોના કેસ નોંધાયા

મહારાષ્ટ્ર     :  ૫૧,૭૫૧

ઉત્તર પ્રદેશ  :  ૧૩,૬૦૪

છત્તીસગઢ    :  ૧૩,૫૭૬

દિલ્હી         :  ૧૧,૪૯૧

પુણે          :  ૯,૬૨૧

કર્ણાટક       :  ૯,૫૭૯

મુંબઈ        :  ૬,૯૦૫

તામિલનાડુ   :  ૬,૭૧૧

મધ્યપ્રદેશ   :  ૬,૪૮૯

બેંગ્લોર       :  ૬,૩૮૭

થાણે         :  ૬,૦૨૯

ગુજરાત      :  ૬,૦૨૧

રાજસ્થાન    :  ૫,૭૭૧

કેરળ         :  ૫,૬૯૨

નાગપુર      :  ૫,૨૩૮

પ. બંગાળ    :  ૪,૫૧૧

લખનૌ       :  ૩,૮૯૨

હરિયાણા     :  ૩,૮૧૮

આંધ્રપ્રદેશ    :  ૩,૨૬૩

બિહાર        :  ૨,૯૯૯

તેલંગણા     :  ૨,૨૫૧

પંજાબ        :  ૩,૪૫૧

ઝારખંડ       :  ૨,૩૬૬

ચેન્નાઈ       :  ૨,૧૦૫

અમદાવાદ   :  ૧,૯૦૭

ઓડીશા      :  ૧,૭૪૧

ઉત્તરાખંડ     :  ૧,૩૩૪

સુરત         :  ૧,૧૭૪

ગુડગાંવ      :  ૧,૧૩૨

કોલકતા      :  ૧,૧૧૫

હિમાચલ પ્રદેશ  :        ૧,૦૮૯

જમ્મુ કાશ્મીર :  ૯૯૧

જયપુર       :  ૯૬૧

ૂઈન્દોર      :  ૯૨૩

ભોપાલ       :  ૮૨૪

આસામ      :  ૫૮૩

પુડ્ડુચેરી       :  ૫૧૨

રાજકોટ      :  ૫૦૩

ગોવા         :  ૪૭૬

ચંદીગઢ      :  ૪૨૪

હૈદ્રાબાદ      :  ૩૫૫

વડોદરા      :  ૨૬૧

(3:02 pm IST)