Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કોરોના ઇફેક્‍ટ... લોકડાઉનના ડરથી મોટાપાયે શ્રમિકોની વતન વાપસીઃ મહારાષ્‍ટ્ર અને દિલ્‍હીમાંથી મોટી સંખ્‍યામાં ઘરે પાછા ફરી રહ્યા છે શ્રમિકોઃ રેલ્‍વે સ્‍ટેશનો-બસ સ્‍ટેન્‍ડોએ જબરી ભીડઃ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનો ભંગ

કોરોના ઇફેક્‍ટ... લોકડાઉનના ડરથી મોટાપાયે શ્રમિકોની વતન વાપસીઃ મહારાષ્‍ટ્ર અને દિલ્‍હીમાંથી મોટી સંખ્‍યામાં ઘરે પાછા ફરી રહ્યા છે શ્રમિકોઃ રેલ્‍વે સ્‍ટેશનો-બસ સ્‍ટેન્‍ડોએ જબરી ભીડઃ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનો ભંગ

(10:55 am IST)
  • રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કોરોનાનો રાફડો : ૧૦ કેસ : આવક બંધ કરી દેવાઈ : રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કોરોનાના ઍકસાથે ૧૦ કેસ આવતા નવી આવક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે : અગાઉના પડતર માલનો નિકાલ કરીને કામકાજ ચાલુ રાખવુ કે બંધ રાખવુ તે અંગે સત્તાધીશો વિચારણા કરી રહ્નાનું જાણવા મળે છે access_time 11:22 am IST

  • મહારાષ્ટ્ર સરકાર 12 લાખ શ્રમિકોને 1500 રૂપિયા, રિક્ષાચાલકોને 1500 તેમજ આદિવાસીઓને 2000 રૂપિયા આપશે : CM ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે "અમે 3300 કરોડ રૂપિયા માત્ર કોવિડ સંબંધિત સુવિધાઓ માટે અલગથી રાખ્યાં છે." : કુલ 5500 કરોડનું આર્થિક મદદનું પેકેજ ઉદ્ધવ સરકારે તૈયાર કર્યું છે તેમ જાણવા મળે છે. access_time 10:21 pm IST

  • અમદાવાદની સરકારી ઓફીસોમાં ૧૫ નાયબ મામલતદારોને કોરોના પોઝીટીવ આવેલ છે : ૫ કલાર્ક અને ૩ તલાટી મંત્રીઓને પણ કોરોના પોઝીટીવ આવતા મોટો ફફડાટ વ્યાપી ગયો છે : ગ્રામ્ય વિસ્તારની સરકારી ઓફીસોમાં કોરોના સંક્રમણ ફેલાતા કર્મચારીઓમાં ભયનું વાતાવરણ જાવા મળે છે access_time 5:16 pm IST