Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ગોવાઃ ૧૦૦ વર્ષ જૂના ચૈપલને બચાવવા ડીઝાઇનરનો રાષ્ટ્રપતિ પીએમને પત્ર

ફેશન ડીઝાઇનર વેંડલે રોડ્રિકસ એ રાષ્ટ્રપતિ રામનાથ  કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને પત્ર લખી નેશનલ હાઇવેના વિસ્તરણ માટે પણજી ( ગોવા) મા પોતાના ગામના ૧૦૦ વર્ષ જુના ચૈપલને તોડવાથી બચાવવાની અપીલ કરી છે. એમણે લખ્યુ છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે ૧૦૦ વર્ષથી વધારે જુના ધાર્મિક રીતને પાડી  ન શકાય.

(11:01 pm IST)