Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

રૂ. ર૦૦૦ ની નોટ ઉપાડવા મેટ્રો આગળ કૂદી મહિલા : ટ્રેક વચ્ચે સુઇને બચાવ્યો જીવ

દિલ્હીમાં દ્વારકા મોડ મેટ્રો સ્ટેશન પર મંગળવારના એક મહિલા રૂ. ર૦૦૦ ની નોટ ઉપાડવા માટે મેટ્રોની આગળ કુદી અને બે કોચ ઉપરથી પસાર થવા છતા બચી ગઇ. મેટ્રોને આવતી જોઇ મહિલા ટ્રેકની વચ્ચે સૂઇ ગઇ હતી. સ્ટેશન પર ઉભેલા લોકો દ્વારા શોરબકોર  મચાવ્યા પછી  ટ્રેન રોકી મહિલાને ઉઠાવી લીધી.

(10:45 pm IST)