Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

વિદ્યા દેવી ભંડારી ની બીજી વાર નેપાળની રાષ્ટ્રપતિ તરીકે પસંદગી

નવી દિલ્હી: નેપાળમાં આજે થયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન માટે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને બીજીવાર પસંદ કરવામાં આવી છે.તે દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની છે મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે ભંડારીનું સમર્થન સત્તારૂઢ સીપીએન-યુએમએલ અને સીપીએન વામ ગઠબંધન, સંઘીય સમાજવાદી ફોરમ-નેપાળના અને નાના નાના દળ કરી રહ્યા છે.ભંડારીનો મુકાબલો નેપાળી કોંગ્રેસી નેતા કુમારી લક્ષ્મી દેવી સાથે થયો હતો.

(8:13 pm IST)