Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

જમ્મુ-કશ્મીરઃ સ્કુલમાં થયો ધમાકોઃ ૧ર વિદ્યાર્થીએા ઘાયલ

જમ્મુ કશ્મીરના પુલવામા એક ખાનગી સ્કુલમા થયેલ ધમાકામા ઓછામાં ઓછા ૧ર વિદ્યાર્થી ઘાયલ થયાના સમાચાર છે. જેને દવાખાનામા દાખલ કરવામા આવ્યા છે. એક શિક્ષકએ જણાવેલ કે જયારે તે ભણાવી રહ્યા હતા તે દરમ્યાન ધમાકા થયેલ. પોલીસ તપાસ કરી રહેલ છે. આ ધડાકો કેવી રીતે અને કઇ પરિસ્થિતિમા઼ થયો ?

(11:51 pm IST)