Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

બીજેપી સાંસદના એસબીઆઇ સેલેરી એકાઉન્ટમાંથી રૂ. ૧પ લાખ ગાયબ

બીજેપી સાંસદ શોભા કરંદલાજેના એસબીઆઇ સેલરી એકાઉન્ટમાંથી પાછલા થોડા મહિનાઓમા રૂ. ૧પ લાખ થી વધારેની રકમ ગાયબ થઇ ગઇ છે. કરંદલાજે ને વિતેલા અઠવાડીયે પેસા ગૂમ થયાની જાણકારી મળી, જયારે એમણે સેલરી એકાઉન્ટની પાસબુક અપડેટ કરાવી સાંસદએ એકાઉન્ટની હેકીંગનો આરોપ લગાવ્યો છે.

(11:41 pm IST)