News of Tuesday, 13th February 2018

બાબરની ઓલાદને ભારતમાં રહેવાનો કોઈ હક્ક નથી

ઓવૈસી પર તૂટી પડતા ભાજપના સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિ

 

લખનૌ :ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ રામમંદિર મુદ્દે હૈદરાબાદના સાંસદ અસરુદ્દીન ઓવૈસી પર તૂટી પડ્યા હતા તેણીએ કહ્યું કે બાબરની ઓલાદને ભારતમાં રહેવાનો કોઈ હક્ક બનતો નથી જયારે બાબર અહીં જન્મ્યો ન હોય

(11:10 pm IST)
  • કેરળમાં યુવા કોંગી નેતાનું ખૂન : કેરાળાના કન્નુર ડિસ્ટ્રીકમાં યુવા કોંગ્રેસ નેતાની કરપીણ હત્યા : કોમ્યુનિસ્ટ પાર્ટી ઉપરના આરોપ સાથે જીલ્લામાં ૧૨ કલાકની હડતાલનું કોંગ્રેસનું એલાન access_time 4:16 pm IST

  • આલેલે!! વસુંધરાએ બોલેલું ફેરવી તોળ્યુ!! : ''અભી બોલો અભી ફોક'' : ગઈકાલે બજેટમાં ખેડૂતોના ૮ હજાર કરોડના દેવા માફ કરવાની જોગવાઈનો અમલ થશે જ તેવી કોઈ ગેરંટી નથી : જુદી જુદી જોગવાઈઓના સંપૂર્ણ અમલમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની પીછેહટ access_time 4:16 pm IST

  • ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર બાદ દક્ષિણનો કિલ્લો કર્ણાટકમાં વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ ઘૂમી વળશે :કોંગ્રેસ પાસેથી કર્ણાટક છીનવવા કરશે કવાયત :મોદી અને શાહના કરિશ્માથી પ્રચાર અભિયાન આગળ ધપાવી કર્ણાટક કરશે કબ્જે access_time 11:26 pm IST