Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

રાજસ્થાનમાં કોંગ્રેસ કાર્યકરો વેંચી રહ્યા છે રાફેલ ડીલના પ્રશ્નો લખેલા પતંગો

જયપુર :કોંગ્રેસ રાફેલ ડીલને લઈને ભાજપ પર નિશાન સાધવામાં હવે ઉત્તરાયણને માધ્યમ બનાવી છે મકરસંક્રાતિના તહેવાર પર  રાજસ્થાનમાં કોંગેસના કાર્યકર દ્વારા અજીબોગરીબ લખાણ પતંગ પર છપાવડાવ્યું છે. તે લોકોએ પતંગમાં રાફેલ ડીલને લઈને ચાર પ્રશ્નો બીજેપી સરકારને પતંગ દ્વારા પૂછ્યા છે.કોંગ્રેસના કાર્યકરોએ આ પ્રશ્નો છાપેલા પતંગ વેંચવાનું ચાલુ કરી દીધું છે.

(10:37 pm IST)