Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

મને પ્રશ્નો પૂછવામાં આવે તો હું જવાબ આપું છું ,મોદીજી ઘરે બેસી જાય છે :રાહુલ ગાંધી

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દુબઇમાં છે.ત્યારે એક ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીએ દેશની ઈમેજ ખરાબ કરવાના ભાજપના આરોપો પર કહ્યું કે “અમારું ફાઉન્ડેશન એટલું મજબૂત છે કે કોઈ ઈમેજ ખરાબ નહીં થાય. અન્ય એક સવાલના જવાબમાં રાહુલે એમ પણ કહ્યું હતું કે મને પ્રશ્નો પૂછવામાં આવે છે તો હું જવાબ આપું છું. અને નરેન્દ્ર મોદીજી ઘરે બેસી જાય છે”

(7:42 pm IST)