Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

માયાવતી ઉત્તરપ્રદેશમાં સપા- બસપાના ગઠબંધનથી શિવપાલ લલચાયા : તેઓ આ ગઠબંધનમાં જોડાવવા વિચારી રહ્યા છે

લખનઉ : ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદીપાર્ટી એ સાથે મળીને આગામી લોકસભાની ચૂંટણી લડવા નકકી કરી બંને પક્ષ ૩૮- ૩૮ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. તેવી જાહેરાત કરતા પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહીયાના અધ્યક્ષ શિવપાલસિંહ યાદવ પર કટાક્ષ કર્યો છે. માયાવતીએ સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા શિવપાલસિંહ યાદવની પાર્ટીનો મજાક ઉડાવતા કહ્યું કે ભાજપના પૈસા વેડફાઇ જશે કારણ કે તેજ  શિવપાલસિંહ યાદવની પાર્ટી ચલાવે છે.

(12:31 pm IST)